To develop a self sustaining world leading society of Kutchi Visha Oswal which is educated, healthy, progressive, responsible, awakened, self reliant, empowered, fostering all round development in the areas of intellectual, health, cultural, ethical, social, and Spiritual development
એક એવા સમાજનું ઘડતર કરવું જે સર્વ પરીસ્થીતીમાં સંપુર્ણ પણે સ્વાધીન હોય. શીક્ષીત, નીરોગી, બુદ્ધીશાળી, ધ્યેહ લક્ષીને જાગૃત રહી જવાબદાર હોય. સર્વગુણ સંપન્ન બનવા ગતી શીલ હોય. સ્વ કલ્યાણ, લોક કલ્યાણ અને બહુજન હીતાય કાર્ય કરવા તત્ત્પર રહેતું હોય.